મો.સા.સાથે શકમંદ હાલતમાં એક ઇસમને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

0
12

પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સુચના મુજબ ભરૂચ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી તથા વાહન ચોરીઓ અંગેના ગુનાઓ શોધી કાઢવા જણાવેલ જેથી અમો તથા સ્ટાફ સાથે આવા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ઝધડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દઢેડા જવાના રોડ ઉપર આવતાં મહેન્દ્રસિંહ રામપ્રસાદ લોરીયાવંશ (સોની) ઉ.વ.આ. ૩૩, ધંધો. મંજુરી, રહે હાલ. પદમાવતી સોસાયટી સારંગપુર, અંકલેશ્વર, જી.ભરૂચ.મુળરહે. ગાવ સીમહારા (કાશીમપુર) થાના. સીસાકલર, તા. કાલ્પી, જી. જાલોન (યુ.પી.) નાને હીરોહોન્ડા કંપનીની પેશન પ્લસ કાળા કલરની મો.સા જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ની

ગણી કોઇપણ જાતના આધાર પુરાવા કે આર.સી.બુક વગર મળી આવતા કબ્જે કરેલ છે. અને આરોપીને તા.૧૯/૧૧/૧૮ એ અટક કરી ઝઘડીયા પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. જે.વાય.પઠાણ તથા અન્ય સ્ટાફના માણસો દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY