ભરૂચ શહેર ના મુખ્ય માર્ગ પર ભગુભાઈ ના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બહાર એક મારૂતિવાન માં અચાનક આગ લાગતાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો તો આગ ની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને કરાતા તેવો દ્રારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી.જોકે આ આગ લાગવામાં કોઈ જાન હાની થવા પામી નથી.


જોકે આગ મુખ્ય માર્ગ પર લાગી હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





