ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમાનાઓ દ્વારા રાખવામા આવેલ નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ આધારે પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તેમજ પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી. પોલીસ માણસો સાથે પેટ્રોલીગમા હતા દરમ્યાન પો.કો.ભાવસીગભાઇ નગીનભાઇ નાઓની બાતમી આધારે દહેજ પો.સ્ટે. ગુ.ર.નં-1૦૧/૨૦૧૯ 120 ૩૭૯,૧૧૪ ના ગુનાના કામે નાસતા ફરતા આરોપી પ્રતિકભાઇ અનવરભાઇ રાયસીંગભાઇ વસાવા ઉ.વ.રર રહે- ઉમરઝર, તા.ઉમરપાડા,જી.સુરત નાને ઝાડેશ્વર ચોકડી પાસેથી પકડી પાડી આજરોજ તા.૦૫/૦૨/૨૦૧૯ ના કલાક ૦૯/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી દહેજ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





