અંકલેશ્વર શહેરના આંબોલી માંથી ખાડો ખોદી સંતાડેલ ઇંગ્લીશ દારૂ શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચ

0
34

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં ગેર કાયદેસર રીતે ચાલતા પ્રોહીબીશનના ગુનાઓ તેમજ મુદામાલ શોધી કાઢવા જણાવેલ જેથી પો.સ.ઇ. જે.વાય.પઠાણ પેરોલ સ્કોડ ભરૂચ નાઓને બાતમી મળેલ કે,આંબોલી તા. અંકલેશ્વર ટેકરી ફળીયામાં રહેતાં જીતેશ ઉર્ફે જીમ્બો મંગુભાઇ વસાવાના રહેણાંક મકાનના પશુ બાધવાના વાડામાં એક લોખંડના ટેબલ નીચે ખાડો ખોદી ઇગ્લીશ દારૂની બોટલો સંતાડેલ છે જે બાતમી આધારે સ્ટાફના માણસો સાથે જીતેશભાઇ ઉર્ફે જીમ્બો મંગુભાઇ વસાવાનાને ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ – ૨૨૬ તથા બિયરના ટીન તેમજ બિયરની બોટલ કુલ નંગ – ૫૮ મળી કુલ રૂ. ૩૦,૮૦૦/- નો મુદામાલ પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી કરવા સારૂ અંકલેશ્વર શહેર પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY