ઇંગ્લીશ દારૂનો જથ્થો તથા મારૂતી કાર સાથે કુલ રૂ.૧,૭૪,૮૦૦/- નો મુદ્દામાલ શોધી કાઢતી આમોદ પોલીસ

0
35

પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી તરફથી જીલ્લાની પ્રોહી જુગારની અસામાજીક પ્રવૃત્તી ચલાવતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક અશોકસિંહ ગોહિલ જંબુસર વિભાગ, જંબુસરનાઓની માર્ગદર્શન મુજબ કે.એ.ચૌધરી પો.સબ.ઈન્સ આમોદ પોલીસ સ્ટેશનનાઓની બાતમી આધારે કુરચણ ગામે નવીનગરીમાં સોયબ આદમ ભુત વોરા પટેલ ના ઘર આગળ પાર્ક કરેલ એક મારૂતી ૮૦૦ કારમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂના બોક્ષ નંગ ૨૬ માં પાઉચ નંગ ફુલ ૧૨૪૮ કુલ કિ.રૂ.૧,૨૪,૮૦૦/- નો ઇંગ્લીશ દારૂ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે બહારના રાજ્યમાંથી વેચાણ કરવાના ઇરાદે મંગાવી મારૂતી ૮૦૦ નંબર 6-05-80-6115 ની અંદર રાખી મારૂતી ૮૦૦ કિ.રૂ ૫૦,૦૦૦/- ની મત્તાની સાથે કુલ કિંરૂ. ૧,૭૪,૮૦૦/- ના મુદામાલ સાથે આરોપી સોયબં આદમ ભુતવો.પટેલનાઓ પકડાઇ જઇ તેમજ આરોપી મોઇન યુનુસ દિવાન નાઓએ નાશી જઇ ગુનો કરતા બંન્ને આરોપીઓ વિરુધ્ધ પ્રોહી એકટ કલમ ૬૫એઇ,૮૧, ૯૮(૨) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY