ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જીલ્લા મા મિલકત સંબંધી તેમજ વાહનચોરી ના ગુનાઓ અટકાવવા સારૂ એલ.સી.બી ના પો.સ.ઇ કે.જે ધડુક તથા પો.સ.ઇ વાય.જી.ગઢર્વી તથા પો.સ.ઇ એ.એસ.ચૌહાણ અલગ-અલગ ટીમો બનાવી અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગ મા હતા દરમ્યાન એલ.સી.બી ના પો.કો.સરફરાજ ને બાતમીદાર
મારફતે મળેલ ચોક્કસ બાતમી આધારે અંક્લેશ્વર વાલીયા ચોકડી પાસે વોચ મા રહી મયુરભાઇ મહેશભાઇ બાબુભાઇ પટેલ ઉ.વ.-૨૭ ધંધો-નોકરી રહે-હાલ-આર.કે.એવન્યુ,મકાન નં-
૯૦૧/બી, જય ઝુલેલાલ હોસ્પીટલ પાછળ, ઝાડેશ્વર ચોકડી નજીક, તવરા રોડ,તા.જી-ભરૂચ મુળ રહે-વેડછા, તા-જલાલપોર જી-નવસારી નાને એક એકટીવા સાથે રોકી લઇ તેના કબ્જા માંની એકટીવા બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક હકીકત જણાવેલ નહી જેથી તેની પાસેથી મળી આવેલ એકટીવા કબ્જે કરી અટકાયત મા લઇ તપાસ કરતા તેની પાસેથી કબ્જે
કરવામા આવેલ એકટીવા ભરૂચ ખાતે થી ચોરી કરેલ હોવાનું જણાયેલ બાદ પકડાયેલ ઇસમની યુક્તિ વધુ પુછપરછ કરતા ભરૂચ શહેર મા અલગ-અલગ જગ્યાઓએથી ચોરી મા ગયેલ બીજા ૦૬ એકટીવા સ્કુટર કબ્જે કરવામા આવેલ છે
ઉપરોક્ત વાહનયોરી ના ભરૂચ શહેર ‘સી’ ડીવી.પો.સ્ટે. ના નીચે મુજબ ના વણશોધાયેલ ગુના શોધી કાઢેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







