ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી અમો તથા સ્ટાફ સાથે આવા ગુનેગારો શોધી કાઢવા અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે જામનગર જીલ્લાના ધ્રોલ પો.સ્ટે.ના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી મોહંમદ મિનહાજ ઉર્ફે પપ્પુ હયાત શફી શેખ રહે. ૨૨, જકરીયાપાર્ક, કાપોદ્રા તા. અંકલેશ્વર, જી.ભરૂચને તા.ર૯/૧૧/૧૮ ના રોજ ઝડપી પાડ્યો હતો ત્યારબાદ વધુ કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે આરોપીને અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







