ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ મુજબ ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ તેમજ હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવ ચાલતી હોય જે અનુસંધાને ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન
નાનીદમણ પો.સ્ટે.ગુનાના કામે પકડવાના બાકી આરોપી વિશાલભાઇ દિલીપભાઇ રાણા ઉ.વ. ૨૨, રહે. નિલકંઠ મહાદેવ
મંદિર પાસે, સેવાશ્રમ પાછળ, ભરૂચનાની તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવતા આરોપીને તા.૦૪/૧૨/૧૮ ના રોજ અટક કરી ભરૂચ શહેર ‘સી’ પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





