ઉમરગામ પો.સ્ટે.ના ૨૦૧૭ થી મારામારીના ગુનામાં નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

0
10

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તેમંજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ તેમજ હાલમાં ચલી રહેલ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવ ચાલતી હોય જે અનુસંધાને ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વલસાડ જીલ્લાના ઉમરગામ પો.સ્ટે. ના ગુનાના કામે પકડવાના બાકી આરોપી અલતાફભાઇ અબ્દુલગફાર શેખ રહે. જીનત બંગ્લોઝ, જંબુસર બાયપાસ ચોકડી, ભરૂચ મુળ રહે. સંજાણ બંદર, માછીવાડ રોડ, તા. ઉમરગામ, જી. વલસાડનાને મળેલ બાતમી આધારે પાંચબત્તી સોનાફુટ પાસેથી મળી આવતાં આજ રોજ તા.૦૪/૧૨/૧૮ ના અટક કરી ભરૂચ શહેર ‘એ’ પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY