ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા રાખવામા આવેલ નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી.ના પોલીસ માણસો સાથે ભરૂચ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીગમા હાજર હતા દરમ્યાન બાતમી આધારે પાલેજ પો.સ્ટે ના ગુનાના કામનો નાસતા ફરતા/ વોન્ટેડ આરોપી ઇસ્માઇલ ઉર્ફે ભાટીયા વલી મુસાભાઇ પટેલ ઉ.વ.૫૮ રહે, જંબુસર રોડ, ન્યુ શાક માર્કેટ ભરૂચનાને આજરોજતા ૦૪/૧૨/૨૦૧૮ના અટક કરી પાલેજ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






