મહીલા પો.સ્ટે.ભરૂચના ગુનામાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપીને પકડાયો

0
73

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સા.નાઓના માર્ગદર્શન તેમજ પો.સ.ઇ.એ.એસ.ચૌહાણનાઓની સુચના મુજબ ભરૂચ જીલ્લામાં ચાલી રહેલ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે મહીલા પો.સ્ટે. ગુરનં. ॥ ૦૬/૨૦૧૩ 1૮ ક. ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજ ધારા ક. ૩, ૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી આસીફભાઇ ગકુરભાઇ મન્સુરી ઉ.વ.૪૨, રહે. બી/૮૩-૧, બીલાલ પાર્ક, મનુભર રોડ, ભરૂચનાને મનુબર ચોકડી ખાતેથી આજરોજ તા. ૦૭/૧૨/૨૦૧૮ ના કલાક ૧૦:૩૦ વાગે €/?€ ક. ૪૧(૧) આઇ મુજબ પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે આરોપીને મહીલા પો.સ્ટે.ભરૂચને સોંપવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY