પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના મોટા ગણાતા એવા એક સૂર્યના નામે બનેલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળ ના ઓફિસ ધારકોની દશા જાનના જોખમે કમાવા નીકળ્યા હો તેવી જોખમે પરિસ્થિતિ નું નિર્માણ.દશા કરતા દુર્દશા વધુ.



અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ૧૫ વર્ષના ટૂંકા ગાળામાં બનાવેલ શોપિંગ સેન્ટરના ઉપલા માલના સ્લેબના સળિયા દેખાવા માંડ્યા છે અને પ્લાસ્ટર પડી રહ્યા છે જાણે તારની જાળી નીચે દુકાન કે ઓફિસ કરી રહેલ ઓફિસ ધારકો ની આ ચોમાસે દુર્દશા માટે જવાબદાર કોણ,સ્લેબ ગમેત્યારે ધરાશયી થાય એ નક્કી!!




અત્રે ખાસ જાણવું જરૂરી ઉં છે કે ઇલેક્ટ્રિક વાયરિંગ માં ફોલ્ટ કે ધડાકો થાય તો બિલ્ડીંગ માં આગ અકસ્માત સર્જાય કે જાનહાની થાય તેની જબદારી કોની??
નગરપાલિકા આવી દુકાન અથવા શોપિંગ સેન્ટરની મુલાકાત લઇ તેના બિલ્ડરને નોટિસ આપશે કે કોઈ જાનહાનિ થશે ત્યારે જાગશે અત્રે પ્રસ્તુત બોલતી તસવીરો સંભવિત દુર્ઘટના ની ચાડી ખાય છે
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





