આરોગ્યક્ષેત્રે દવા બનાવતી નામાંકિત લુપીન લિમિટેડ અંકલેશ્વર દ્વારા આરોગ્ય સંબંધી જાણકારી આપતા કાર્યક્રમ નું આયોજન

0
59

CSR ક્ષેત્રે વિવિધ પ્રજાકીય સેવામાં અગ્રસર અંકલેશ્વર ની લુપીન લિમિટેડ દ્વારા સુરભી કલા કેન્દ્ર ના નેજા હેઠળ આરોગ્યને લગતી શિબિર નું આયોજન 

સુરભી કલા કેન્દ્ર દ્વારા લુપીન લિમિટેડ ખાત ચોમાસા માં ફેલાતા રોગો અને તેનાં ઉપાય તેમ જ ડાયાબિટીસ અંગે જાણકારી આપતી એક ઉપયોગી શિબિર નું આયોજન ૧૪ મી જુલાઈ શનિવારનાં રોજ બપોરે ૩ થી ૫ કલાક દરમ્યાન કરાયું છે. રોગ લગતી જાણકારી અને સલાહ ડો. હર્ષા મોદી દ્વારા આપવામાં આવશે .આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતી ભરૂચ અને અંક્લેશ્વરની બહેનો માટે લુપીન લિમિટેડ દ્વારા વાહન વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે જે બાબતે કમ્પની ના એચઆર વિભાગનો સમ્પર્ક કરવા વિનંતી કરાઈ છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY