ભરૂચ : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને વાગરા તાલુકામાં બાળકો અને મહિલાઓના આરોગ્ય અને સાર્વત્રિક વિકાસને ધ્યાને લઇને ઇન્સિટિટયુટ ફોર ગ્લોબલ ડેવલોપમેન્ટ સંસ્થા અને ગ્લેનમાર્ક ફાઉન્ડેશનના સંયુક્તપણે તા.૧૧/૧૨/૨૦૧૮ ના સવારે ૧૦:૩૦ કલાકે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ, પ્લોટ નં.૬૧૮-૬૧૯, જી.આઇ.ડી.સી. ઓફિસ સામે, અંકલેશ્વર ખાતે કવચ પ્રોજેક્ટનો શુભારંભ માન.રાજ્યપાલ ઓ.પી.કોહલીના અધ્યક્ષપણા હેઠળ કાર્યક્રમનું આયોજન કરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





