નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
26

પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓ દ્વારા રાખવામાં આવેલ નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઈવ અનુસંધાને ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.જે.ધડુક ની સુચના આધારે ભરૂચ શહેર “સી-ડીવી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન ના ગુનાના આરોપી આકાશ પ્રદિપભાઇ પટેલ મુળે રહે – વિરણીયા ગામ. તા- લુણાવાડા, જી- મહીસાગર હાલ રહે. ગણેશનગર સોસા. બોરભાઠા બેટ, મકતમપુર તા.જી. ભરૂચ નાઓની અટકાયત કરી ભરૂચ શહેર “સી” ડીવી.પો.સ્ટે. માં સોપવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY