ભરૂચ નગરપાલિકાના પ્રમુખ જાગો અને શહેરની ગંદકી વિશે પણ થોડું ધ્યાન આપો

0
306

ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોને ફલશ્રુતિ નગર નજીક ના કચરા અને ગંદકી વિશે અખબારોમાં લખાયા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પગલા લેવાયા નથી જેની બોલતી તસવીરો અત્રે પ્રસ્તુત છે આ જોઈને પણ જો નગરપાલિકા કોઈ પગલા લે તો સારું નહીં તો ભરૂચ નું આરોગ્ય રામ ભરોસે છે તેમ કહેવાય તો તેમાં નવાઈ નહીં
લોકચર્ચા મુજબ શહેર ને સગવડ આપવાની વાતો નર્યા બણગાં સાબિત થઈ રહ્યા છે

વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન ના લીરેલીરા ઉડાડતું ભરૂચ નગરપાલિકા – http://www.jungegujarat.in/bharuch-25/

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY