ભરૂચ શહેર પો.સ્ટે.ના ચોરીના ગુનામાં છેલ્લા ત્રણેક વર્ષથી ભાગતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

0
351

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની
સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ તેમજ હાલમાં ચાલી રહેલ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવ ચાલતી હોય જે અનુસંધાને ભરૂચ શહેર વિસ્તારમાં
પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભરૂચ શહેર સી.ડીવી. પો.સ્ટે. ગુ.રનં. 1 ૨૦૫/૨૦૧૫ ઈ.પી.કો.કલમ- ૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી એહમદઅલી ઉર્ફે શાહરુખ સૌકતઅલી પઠાણ રહે, મિલ્લત નગર સોસાયટી રહાડપોર
નંદેલાવ રોડ તા.જી ભરૂચ હાલરહે, શેરપુરા નવીનગરી તા.જી. ભરૂચનાની તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવતા આરોપીને તા.૧૩/૧૨/૧૮ ના કલાક- ૧૭/૪૫ વાગે સી.આર.પી.સી.કલમ- ૪૧(૧) આઈ મુજબ અટક કરી સી ડીવીઝન પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY