નેત્રંગ પોલીસ દ્વારા નેત્રંગ પો.સ્ટે ના ગુનામા નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો.

0
12

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસીહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓ અંગેની ડ્રાઇવ ચાલુ હોય, જેથી પો.સ.ઇ.કે.ડી.જાટ તથા ટિમ નાઓ સાથે અલગ અલગ ટીમો બનાવી ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓની તપાસ માટે મહારાષ્ટ્ર ખાતે જઇ આરોપીઓની તપાસ કરતા નેત્રંગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ! ૨૪/૨૦૧૪ , ।2€ કલમ ૩૮૪, ૩૮૭ ,૫૦૬ (૨),૧૧૪,૫૧૧ મુજબના ગુનામાં (નાસતો ફરતો) આરોપી વિશાલભાઈ જંયતીલાલ ઉખાભાઈ તડવી રહે, મોરંબા ,તા-અકલકુવા જી.નંદુરબાર નાઓને તેના ઘરેથી પકડી પાડેલ અને પોલીસ જાપ્તા હેઠળ નેત્રંગ પોલીસ સ્ટેશનમા લાવી આજરોજ તા-૧૪/૧૨/૨૦૧૮ ના રોજ કલાક ૦૬/૧૦ વાગે અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY