ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા
રાખવામા આવેલ નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ સાહેબના સીધા માર્ગદર્શન અને સુચના આધારે પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી.ના પોલીસ માણસો સાથે ભરૂચ શહેર ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમા હાજર હતા દરમ્યાન બાતમી આધારે ભરૂચ શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-॥! ૩૬૭/૨૦૧૮ પ્રોહી.એક્ટ કલમ ૬૫ એ ઇ, ૯૮(૨), તથા ૮૧ મુજબના ગુનાના કામનો આરોપી જેસરભાઇ મગનભાઇ બારેયા રહે, વેજલપુર ભાલીયાવાડ, ભરૂચનાઓને આજરોજ તા.૧૪/૧૨/૨૦૧૮ના કલાક ૧૧/૦૦ વાગે સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી ભરૂચ શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





