નેત્રંગ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

0
11

ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ રાજેન્દ્રસીંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ એલઝાલા એ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓ અંગેની ડ્રાઇવ ચાલુ હોય, જેથી પો.સ.ઇ. કે.ડી.જાટ તથા અ.હે.કો. વિજયસીંહ કાનાભાઇ, બ.નં.૧૦૮૨, તથા અ.પો.કો. કમલેશભાઇ ધુળાભાઇ, બ.નં.૧૧૧૭ તથા અ.હે.કો. રમેશભાઇ ધનજીભાઇ બ.ન.૧૧૧૨ તથા પો.કો. મુળજીભાઇ ખાનસીગભાઇ, બ.નં. ૧૪૮૪ તથા પો.કો. દેવરાજભાઇ દાનાભાઇ બ.ન.૯૦ તથા પો.કો. અજીતભાઇ દાનીયાભાઇ બ.ન.૬૪૨ નાઓ સાથે અલગ અલગ ટીમો બનાવી ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓની તપાસ માટે મહારાષ્ટ્ર ખાતે આરોપીઓની તપાસ કરતા નેત્રંગ પોલીસ સ્ટેશન ગુ .નં.ર. ૨૪/૨૦૧૬ , 120 કલમ ૩૮૪, ૩૮૭,૫૦૬(૨),૧૧૪,૫૧૧ મુજબના ગુનામાં (નાસતો ફરતો) આરોપી નિલેશભાઇ ઉર્ફે મુદ્નો જયંતભાઇ
દાજીભાઇ પાડવી ઉ.વ. ૩૬ , રહે કડવામીહુ ,જીલ્લા પ્રાથમીક શાળા નજીક, તા અક્કલકુવા જી નંદુરબાર નાઓને તેના ઘરેથી પકડી પાડેલ અને પોલીસ જાપ્તા હેઠળ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં લાવી આજરોજ તા-૧૪/૧૨/૨૦૧૮ ના રોજ કલાક ૧૧/૧૫ વાગે અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY