ચોરીના વાહન સાથે આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.પોલીસ

0
16

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ જીલ્લામા વાહન ચોરીના ગુના દાખલ થયેલ હોય અને હાલમા પણ વાહન ચોરીના ગુના બનવા પામેલ હોય જે વાહન ચોરીના ગુના અટકાવવા તથા ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ સાહેબના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી તથા પોલીસ સ્ટાફના માણસો એ ભરૂચ શહેર ‘એ’ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીગમા હાજર હતા તે દરમ્યાન રેલ્વે સ્ટેશન પાસેથી શાહરૂખ રફીકમિરાસી ઉ.વ.૨૪ રહે.બી/૧૬ મેમણ ક્લોની,મદીનાપાર્ક, શેરપુરા ડુગરી રોડ ભરૂચ નાને એવેન્જર ૧૫૦ ગાડી નં-૫-16-80-2958 ની કિ.રૂ ૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટકાયત કરવામા આવેલ છે અને તપાસ દરમ્યાન સદર વાહન ભરૂચ શહેર”એ” ડીવી.પો.સ્ટે ગુ.ર.નંબર-। ૧૪૦/૨૦૧૮ કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY