નાસતા ફ૨તા આરોપીને પકડી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ

0
17

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ત૨ફથી નાશતા ફરતા આરેપીઓ પકડી પાડવા સુચના મળેલ હોય જે અનુંસંધાને નાયબ પોલીશ આધેક્ષક એલ.એ.ઝાલા સાહેબ નાઓના માગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પો.સ્ટે.વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડવાની તજવીજ હાથ ઘરવામં આવેલ જે આધારે આજરોજ અંકલેશ્વર શહેર પો.સ્ટે ના ગુનામાં નાસતો ફરતો આરોપી ૨ઘુનાથ ઉર્ફે રૂઘનાથ શાબુભાઇ ચૌધરી નાઓને મહેસાણા ખાતેથી પકડી પાડી આજરોજ કલાક-૧૦/૦૦ વાગ્યે ગુનાના કામે અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY