ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજનદ્રસિહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેશર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુ સંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા સાહેબ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગ દર્શન હેઠળ ભરૂચ શહેર સી. ડીવીઝન પોસ્ટે પીએસઆઇ આર.એમ.વસાવા નાઓની બાતમી આધારે નંબર -16 હરીધામ સોસાયટી તુવસિધામ રોડ ભરૂચ બિપીનસિહ ઘલતસિહ રાજ નાઓનો દિકરો ધર્મેન્દ્રસિંહ બિપીનસિહ રાજ ના પોતાના રહેણાંક મકાનમા જુગારની રેઇડ કરતા નીચે જણાવેલ ઇસમો જુગાર રમતા મુદામાલ
સહીત પકડાઇ ગયા હતા.
ધરમેનદ્રસિહ બિપીનસિહ રાજ રહેવાસી મકાન નંબર -16 હરીધામ સોસાયટી તુલસિધામ રોડ ભરૂચ.
જીતેન્દ્રભાઇ વસંતભાઇ પરમાર રહેવાસી સી-૧ તુલસિધામ સોસાયટી ઝડેશવર રોડ ભરૂચ.
વિકાસભાઇ મધુકરભાઇ પાટીલ રહેવાસી મકાન નંબર-૩૦૪ કુંજ રસી પ્લાઝા આઇનોક્ષ સમે મક્તમપુર રોડ ભરૂચ.
અમિતભાઇ રમણભાઇ પટેલ રહેવાસી ઇ/૨૫ હરિધામ સોસાયટી તુલસીધામ રોડ ભરૂચ.
સ્નેહલકુમાર ચંન્દ્રકાંત શાહ રહેવાસી સી/૧૨૫ નારાયણકુંજ વિહાર સોસાયટી ભરૂચ.
કુલદીપસિહ ભિમસિહ પરમાર રહેવાસી મ.નં ૭૦૮ અલકનંદા ગેલેક્ષી ઝાડેશ્વર રોડ ભરૂચ.
તેજસકુમર મુકેશભાઇ પટેલ રહેવાસી મકાન નંબર-૧૯ સંકરતવન સોસાયટી જ્યોતિનગર પાછળ ભોલાવ ભરૂચ.
હેમરાજસિહ બળવંતસિહ રાજ રહેવાસી એફ-૫, કુંજરેસી પ્લાઝા મક્તમપુર રોડ ભરૂચ.
હિમાન્સુ ભરતભાઇ પટેલ રહેવાસી મકાન નંબર-9/8 હરિધામ સોસાયટી તુલસિધામ ભરૂચ.
સાગરસિહ મહેનદ્રસિહ પરમાર રહેવાસી મકાન નંબર-સી-૪૮ વિશ્વનાથ ટાઉનશીપ તુલસિધામ ભરૂચ.
આ ઇસમોની અંગ ઝડતીન રોકડા રૂ ૨૯,૦૬૦/- તથા દવ ઉપર થી મળી આવેલ રોકડા રપીયા ૧૬,૫૧૦/- તથા મોબાઈલ ફોન-૧૧ કિર ૧/૧૦,૦૦૦/- તથા સોસાયટીના રતા ઉપર અલગ અલગ જગયાએ સદર આરોપીઓના અલગ અલગ કંપનીઓના મો.સા.નંગ-૦૩ મળી કુલ કિર ૧,૦૫,૦૦૦/- તથા એક ફોર વ્હિલ લાલ કલરની હ્યુન્ડાઇ કંપની ની આઇ૧૦ કિ રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૪,૬૦,૫૭૦/- નો તમામ મુદ્દામાલ કરજે કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





