પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા દ્વારા રાખવામા આવેલ નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને ઇ.ચા પોલીસ અધિક્ષકશ્રી એલ.એ.ઝાલા સાહેબનાઓના તથા પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ સાહેબના સીધા માર્ગદર્શન અને સુચના આધારે પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી.ના પોલીસ માણસો સાથે મળેલ ચોક્કસ બાતમી આધારે વલસાડ જીલ્લાના ધરમપુર પો.સ્ટે ગુ.ર.નંબર-1 ૭૫/૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૪૦૬ મુજબના કામે છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપી નામે ઇપ્તેખાન ઉર્ફે ભોલુ હશન મલેક રહે,સૈયદવાડ ભરૂચનાને કતોપોર ચારરસ્તા ભરૂચ ખાતેથી પકડી પાડી આજરોજ તા.૨૦/૧૨/૨૦૧૮ના કલાક ૦૧/૦૦ વાગે સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી ભરૂચ શહેર ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટે.સોપવામાં આવેલ છે અને ધરમપુર પો.સ્ટે જાણ કરવા તજવીજ કરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





