નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ

0
299

પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય તરફથી રાજયમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા બાબતે ડ્રાઈવ રાખવામાં આવેલ જે ડ્રાઈવ અનુસંધાને વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અભર્યાસંહ ચુડાસમા સાહેબ તથા ભરૂચ પોલીસ આંધેક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના મળેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ આંધિક્ષક એવ.એ.ઝાલાના માગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પો.સ્ટે વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડવા તજવીજ
હાથ ધરવામં આવેલ જે આધારે આજરોજ ચીખલી પો.સ્ટે ગુ.૨.૦ં- | ૧૪/૧૫ ઈ.પી.કો કલમ- ૩૭૯,૪૬૫ મુજબના ગુળાળો નાસતો હરતો આરોપી મુકેશભાઈ શંકરભાઈ ભોયે હાલ, રહેવાસી.બી/૮ વૃન્દાવંન સો.સા,અંકલેશ્વર શહેર,ભરૂચ નાઓને પકડી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઈ) મુજબ અટક કરી કાયદેરાર કાર્યવાહી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY