પોલીસ અધિક્ષક રાજેન્દ્રસીંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા સાહેબ અંક્લેશ્વર વિભાગ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી,ની અસામાજીક પ્રવુત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સુચના આધારે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીની અસામાજીક પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન મળેલ બાતમી આધારે પો.સ.ઇ. કે,ડી,જાટ તથા સ્ટાફના માણસોએ ચંન્દ્રવાણ ગામે પારસી ફળીયામાં બાતમી આધારે આરોપી દુર્ગેશભાઇ મનસુખભાઇ વસાવા, રહે.ચંન્દ્રવાણ પારસી ફળીયું, તા.નેત્રંગ , જી.ભરૂચ ના રહેળ્રાંક ઘર નજીક મહુડાના ઝાડ પાસે બનાવેલ ખડીમાં ડાંગરના પરાડના ઘાસના ઢગલા માંથી ગે.કા રીતે વગર પાસ પરમિટનો ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૮૮૮/- કીંરૂ. ૯૬૦૦૦/- ના મુદ્દામાલ શોધી કાઢવામાં આવેલ છે અને આરોપી દુર્ગેશભાઇ મનસુખભાઇ વસાવા રહે ચંન્દ્રવાણ નાઓને શોધખોળ કરી અટક કરવા અંગેની તજવીજ ચાલુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





