રવિવારે સવારે 12 ડિગ્રી સાથે સિઝનનો સૌથી વધુ કોલ્ડ ડે
રાજપીપળા: આજે રવિવારની જાહેર રજા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસ થી પડી રહેલી ઠંડીમાં લોકો થથરી રહ્યા હતા ત્યાં નર્મદા મા રવિવારે સવારે શિયાળાનો સૌથી વધુ ઠંડો દિવસ જોવા મળ્યો અને આ લખાય છે ત્યારે 12 ડિગ્રી જેવો પારો ગગડતા રોજ સવારે વેહલા ઉઠીને ચાલવા જતા કે સોસીયલ મીડિયા પર લાગતા લોકો ગોદડામાં છુપાયેલા રહ્યા હતા જયારે કેટલાક કામ અર્થે બહાર જતા લોકો તાપણું કરતા પણ નજરે પડ્યા હતા હાલની ઠંડી એ જાણે લોકોને કાશ્મીર ની યાદ અપાવી દીધી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




