ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી છાલલામાં પ્રોઠી/જુગારની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા અંક્લેશ્વર તથા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર કે.જે.ધડુક નાઓના માગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઈમબ્રાન્ચના પો.સ.ઈ. વાય. જી.ગઢવી નાઓને ખાનગીરાહે બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર પો.સ્ટે વિસ્તારમાં કાગદીવાડ ખાતે રહેતા સમુ ઉર્ફે સુજાતખાન બશીરખાન પઠાણના જુના ઘરની સામે આવેલ ફારુકભાઈ ભરોડાવાલાના ઘરે ઈગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે જે બાતમી આધારે પ્રોહી અંગેની રેડ કરતા ગે.કા.નો વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂળી ૭૫૦ મીલી તથા ૧૮૦ મીલીની બોટલ તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ ૧૭૭૬ કુલ પેટી નંગ ૭૦/-જેની કુલ [કિ.રૂ.૧,૯૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી બીસ્મીલ્લાખાન બશીરખાન પઠાણ ઉ.વ.૩૯ ૨હે.કાગદીવાડ.અંકલેશ્વર શહેર ભરૂચનાઓ પકડાઈ ગયેલ તથા વોન્ટેડ;-શજુ ઉર્ફે સુજાતખાન બશીરખાન પઠાણ નાઓ વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.ઉપરોકત કામગીરી ભરૂચ એલ.સી.બી. તથા અંક્લેશ્વર શહેર તથા પેરોલફર્લોની ટીમોએ સફળતા મેળવી હતી .
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





