ભરૂચ જીલ્લા પોલીસ અધિ.રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓના માર્ગદર્શન તથા પો.સ..ઈ એ એસ ચૌહાણની સુચના મુંજબ ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા તથાપકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જે અનુસંધાને ભરૂચ જીલ્લાના ઝઘડીયા પો.સ્ટે,વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઝઘડીયા પો.સ્ટે,ના ગુનાના કામે પકડવાના બાકી આરોપી પ્રકાશભાઇ વસંતભાઇ ઠાકોર ઉ.વ.આ.૩૦ રે. ગોવાલી મહાકાળી નગર તા.ઝપડીયા જી.ભરૂચનાને મળેલ બાતમી આધારે ગોવાલી મુકામેથી મળી આવતાં તા.૦૬/૦૧/૧૯ ના રોજ crpcકલમ- ૪૧(૧) આઇ મુજબ અટક કરી ઝઘડીયા પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






