આમોદ પોલીસે રૂપિયા ૧,૧૭,૮૧૦/ના મુદ્દામાલ સાથે સાત જુગારીયાઓને દબોચી લેતા ફફડાટ

0
14

જુગારના રોકડા રૂપિયા ૧૦,૩૧૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૦૫ તથા મો.સા નંગ – 0૩ તથા જુગાર રમવાના સાધનો મળી ફુલ રૂપિયા ૧,૧૭,૮૧૦/- નો કેશ કર્યો

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમાનાઓ તરફથી તરફથી
જીલ્લાની પ્રોહી – જુગારની અસામાજીક પ્રવૃત્તી ચલાવતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક અશોકસિંહ ગોહિલ જંબુસર વિભાગ, જંબુસરનાઓની માર્ગદર્શન મુજબ કે.એ.ચૌધરી પો.સબ.ઈન્સ આમોદ પોલીસ
સ્ટેશનનાઓની બાતમી આધારે નાહીયેર ગામની સીમમાં, દાંડીયાત્રા જવાના રોડની બાજુમાં આવેલ બાવળીની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં જુઘાર અંગેની રેઇડ કરતા આરોપીઓ કુલ – ૦૭ તથા જુગારના રોકડા રૂપિયા ૧૦,૩૧૦/- તેમજ જુઘારના સાધનો મળી કુલ રૂપિયા
૧,૧૭,૮૧૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તમામ આરોપીઓ વિરુધ્ધ જુઘાર ધારા કલમ -૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY