મોટામીયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના હાલના ગાદીપતિ
આદરણીય હિઝ હોલીનેસ પીરે તરિક્ત સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી – પીરઝાદા સાહેબના સાનિધ્યમાં આયોજિત
..સંસ્કાર પર્વ…
આદરણીય પીરે તરિક્ત ડો. મતાઉદ્દીન ચિસ્તી – પીરઝાદા સાહેબ નું
ભવ્ય આગમન
સહર્ષ જણાવવાનું કે, ઘેર-ઘેર ગાયો પાળો, ઘેર-ઘેર વૃક્ષ વાવો, કોમી-એકતા, ભાઈચારો, વ્યસનમુકિત, શિક્ષણ,
આધ્યાત્મ અને માનવસેવાનો ઉપદેશ આપતી પરંપરાગત એતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ – સજજાદાનશીન પીરે તરિક્ત
આદરણીય હિઝ હોલીનેસ પીર સલીમુદીન ફરીદુદીન ચિશ્તી – પીરઝાદા સાહેબના સુપુત્ર-ઉત્તરાધિકારી આદરણીય પીર ડો. મતાઉદ્દીન ચિશ્તી – પીરઝાદા સાહેબ તા. ૧૬-૦ર-ર૦૧૯ શનિવારના રોજ સાલૈયા મુકામે પધારશે.જયાં પ્રવચન તથા ભજન સહિત વિવિધ ભવ્ય કાર્યક્રમો થશે. આ પવિત્ર પ્રસંગમાં પધારી શોભામાં અભિવૃધ્ધિ કરવા આપ સર્વ ભાઈ-બહેનોને અમારું નમ આમંત્રણ છે.
…ભોજન સમારંભ/પ્રસાદી….
તા. ૧૬-ર-ર૦૧૯ શનિવારે સાંજે ૬-૩૦ કલાકે
સર્વ ભાઈ-બહેનોને ભોજન સમારંભમાં પધારવા અમારી વિનંતી છે.
.–કાર્યક્મ….
તા. ૧૬-ર-ર૦૧૯ શનિવારે રાત્રે ૯-૩૦ કલાકે
પ્રાર્થના અને ત્યારબાદ પ્રવચન, મુલાકાત અને ભજનનો કાર્યક્રમ થશે.
અગત્યની સૂચના….
આ કાર્યક્રમમાં દારૂ, તાડી, ગાંજો, જેવાં કેફી પદાર્થો સહિત કોઈપણ જાતનો નશો કરતી વસ્તુનો ઉપયોગ કરવાની સખ્ત મનાઈ છે.
….નિમંત્રક….
ચિશ્તી ખાનદાન ભજન મંડળ સાલૈયા,
તા. માંડવી જિ. સુરત
આવો સો એક થઈ પધારો…
પરસ્પર પ્રેમ પ્રસરાવી…
શ્રધ્ધાનો શણગાર કરી…
સંસ્કાર પર્વ ઉજવીએ….
આદરણીય પીર ડો. મતાઉદ્દીન ચિરતી – પીરઝાદા સાહેબ
પત્રકાર
સલીમ પટેલ પાલેજવાળા 9924682039
પ્રેષક: ગુર્કપા ડીજીટલ ન્યું બસ સ્ટેન્ડની સામે માંડવી 7698686705
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






