અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ખાનગી બસ ને નડ્યો અકસ્માત.એકનું મોત

0
176

અંકલેશ્વર થી સુરત તરફ જઈ રહેલી એક ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 12 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.

અકસ્માતમાં 10 થી 12 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચતા 108 મારફતે તેવોને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ અને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા છે.

 

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY