માંડવા ગામમા જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. તથા પેરોલ સ્કૉડ

0
15

પોલીસ મહાનિરીક્ષક સાહેબ અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તરફથી “જિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ. વાય.જી.ગઢવી તથા એલ.સી.બી. તેમજ પેરોલ સ્કોડ સ્ટાફ ના માણસોએ મળેલ માહીતીના આધરે માંડવા ગામમા માછી ફળીયામાં રહેતી શરીફાબેન બશીરભાઇ ગરાસીયા ના ઘરના પાછળના ખુલ્લા ભાગે વરલી મટકાનો જુગાર રમતા આઠ આરોપીઓને પકડી પાડેલં છે.પકડાયેલ આરોપીઓના નામ (૧)શરીફાબેન બશીરભાઇ ગરાસીયા રહે.માછી ફળીયુ માંડવા તા.અંક્લેશવર જી. ભરૂચ (ર) પુનાભાઇ મોહનભાઇ વસવા રહે,નવીનગરી સામોર તા.અંક્લેશવર જી.ભરૂચ (3) નસરુભાઇ
અમીરભાઇ ગરાસીયા રહે, માછી ફળીયુ માંડવા તા.અંક્લેશવર જી.ભરૂચ (૪) સુરેન્દ્રભાઇ સુકદેવભાઇ વસાવા રહે,નવી નગરી અમરતપરા તા.અંક્લેશવર જી. ભરૂચ (૫) એઝાઝભાઇ બશીરભાઇ ગરાસીયા રહે, નવી નગરી ગોવાલી તા.ઝઘડીયા જી. ભરૂચ (૬) સોહેલભાઇ રસીદભાઇ મોગલ રહે,માછી ફળીયુ માંડવા તા.અંક્લેશવર જી.ભરૂચ (૭) કીરણભાઇ કાન્તીભાઇ વસાવા રહે,ભાથીજી મન્દીર ફળીયુ નવા કાંસીયા  તા.અંક્લેશવર(૮)ફીરોઝભાઇ નસરુભાઇ મોગલ રહે, માછી ફળીયુ માંડવા તાઅંક્લેશ્વર જી. ભરૂચ

જપ્ત કરેલ મુદ્દામાલ- અંગઝડતીના રોકડા રૂપિયા ૬,૨૨૦/- તેમજ કાચી ચીઠી ની બૂક નંગ-૧ તથા ચીઠી નંગ-૭ તથા બોલપેન નંગ-૧ જેની કિ.રૂ. ૦૦/- ગણી તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ. ૬,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૨ કિ.રૂ. ૮૦,૦૦૦/- આમ કુલ્લે મુદામાલ કિ.રૂ. ૯૨,૨૨૦/-

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY