જુગારના રોડડા રૂપિયા ૨૮૩૧૦ -/ નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંકલેશ્વર શહેર પોલીસ

0
12

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડારામાનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી /જુગારની પ્રવૃતી ચલાવતા ઈશમો વિરૂધ્ધ કાયદેશ૨ કાર્યવાહી કરવા સુચના ના આધારે તથા નાયબ પોલીશ અધિક્ષક અંકલેશ્વર ડીવીઝન નાઓના માગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પો.સ્ટે વિસ્તારમાં મળેલ બાતમી આધારે અંકલેશ્વર શહેર મ.તં ૫૩ અંબીકાનગર દિવા રોડ તા.અંકલેશ્વર જી.ભરૂચ ખાતે પત્તા-પાનાના જુગાર અંગેની રેડ કરતા હાજર પંચ આરોપી રાહુલભાઈ અરવિંદભાઈ વસાવા ૨હે.૫૩ અંબીકાનગર દિવા રોડ, અંકલેશ્વર શહેર તા-અંકલેશ્વર છ.ભરૂચ મુળ રહેવાસી.બોઈદ્રા નીશાળ હળીયા તા-અંકલેશ્વર,ભરૂચ તથા બીજા ચાર ઈસમો પત્તાપાના જુગાર રમતા મળી આવતા તેઓની અંગ ઝડતી તથા દાવના રોકડા છિ..૩. ૨૮૩૧૦ /-પતા-પાના ૨મવાના મુદામાલ શાથે પકડાઈ ગયેલ જે પાંચેય આરોપીઓને અટક કરી જુગાર ધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY