નર્મદા માં શુક્રવારે સવારે છ વાગ્યા સુધીમાં કુલ 238 મી.મી.વરસાદ

0
176

રાજપીપળા સહીત નર્મદા જિલ્લા માં બુધવારે આખી રાત અને ગુરુવારે તથા શુક્રવારે આખો દિવસ ધીમીધારે વરસાદ યથાવત

રાજપીપળા: રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં શુક્રવારે સવારે છ વાગ્યા સુધીમાં કુલ 238 મી.મી.વરસાદ પડ્યો હતો ત્યારે ત્રણ દિવસ સુધી વરસાદે ખમ્મા કર્યા બાદ હાલ બુધવાર થી સતત ધીમીધારે વરસાદ ચાલુ રહેતા ખેતી માં ખેડૂતો માટે આ વરસાદ લાભદાઇ સાબિત થઈ રહ્યો છે અને ધીમીધાર ના વરસાદ થી ધરતીપુત્રો માં આનંદ જોવા મળ્યો છે

તંત્ર પાસેથી મળેલા વરસાદના આંકડા પ્રમાણે નર્મદા જિલ્લા માં સુકરાવરે સવારે છ વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં
નાંદોદ તાલુકામાં -44 મી.મી.,ડેડીયાપાડામાં -38 મી.મી.,સાગબારામાં -14 મી.મી.,તિલકવાડામાં -75 મી.મી.અને ગરુડેશ્વર તાલુકામાં – ૬૭ મી.મી.વરસાદ નોંધાયો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY