બપોરના ૪ થી શરૂ થયેલા ધોધમાર વરસાદે ફરી એકવાર બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાનું શરૂ કરાવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે કેટલા કલાક વરસાદ પડશે ને ભરૂચ ની પરિસ્થિતિ કેવી રહે છે?
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




