વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી અંકલેશ્વર રૂરલ પોલીસ

0
13

રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.ના આ.હે.કો રણજીતભાઇ ચતુરભાઇ બ.નં ૭૬૮ નાઓની બાતમી આધારે ઇદ્રીશ ઉર્ફે મામુ ઉર્ફે લૈયો મનુખા શેખ રહે પ્રતિષ્ઠા રેસીડન્સી નવજીવન હોટલ પાસે કાપોદ્રા નાઓનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એક ભુરા કલરના ટાટા ૪૦૭ ફોરવ્હીલ નંબર વગરના ટેમ્પામાં કવરીંગ તરીકે શેરડીની બાંડી રાખી સુરત તરફથી ભરુચ તરફ જવાનો છે. જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે પી.આઇ કંપની પાસે વોચમા હતા.દરમ્યાન સુરત તરફથી બાતમીમા જણાંવેલ વર્ણનવાળો ટેમ્પો આવતા તેને સાઇડ ઉપર કરાવી ટેમ્પાના ડ્રાઇવરનુ નામઠામ પુછતા ઇમરાન $/૦ રવીઉલ્લા ચતુરઅલી ખાન હાલ રહે. મકાન નંબર ૩૧૭, પ્રતિષ્ઠા રેસીડન્સી, નવજીવન હોટલની બાજુમાં, ને.હા.નં ૪૮, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ મુળ રહે ગામ સલેમપુર પો.કઠોન, થાના કઠોન તા.રુરાજૈતિઆ જી.જાલૌન (ઉત્તરપ્રદેશ)ના હોવાનુ જણાવેલ જે ટેમ્પામાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂ રોયલ જનરલ રીસર્વ વ્હીસ્કી ૭૫૦ મી.લી. ની બોટલો નંગ-૧૭૪૦ કિંમત રૂ.૧,૯૧,૪૦૦/- તથા આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧,૦૦૦/- તથા ટાટા ટેમ્પો કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા ટેમ્પામાંથી મળેલ આર.સી.બુક કિ.રૂ ૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૪૨,૪૦૦/- નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY