ભરૂચ શહેરના કંથારીયા રોડ પર આવેલ આશિયાના નગર સેસાયટીમાં એક મારૂતિવાન માં એકા એક આગ લાગતાં દોડ ધામ મચી જવા પામી હતી.
બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના કંથારીયા રોડ પર આવેલ આશિયાના નગર સેસાયટીમાં પાર્ક કરેલ મારૂતિવાન માં સી.એન.જી કિટમાં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ લાગતાં મારૂતિ વાન વરસતા વરસાદમાં પણ ભડ ભડ સળગતા સ્થાનિકો માં દોડ ધામ મચી જવા પામી હતી.
આગની જાણ ભરૂચ નગરપાલિકા ના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતાં તેવો ઘટના સ્થળ પર પહોંચે તે પહેલાં જ સ્થાનિકો અને વરસતા વરસાદે આગ ઓલવી કાઢી હતી.
જોકે આગ ઓળવાય તે પહેલા મારૂતિવાન બળીને ખાખ થઈ જવા પામી હતી.સદ નસીબે આ આગમાં કોઈ જાન હાની થવા પામી નહોતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






