ભરૂચ પોલીસ રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર એન.કેગોસ્વામી.નાઓની સુચનાં મુજબ.જીલ્લામાં પ્રોહી /પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સર્વેલન્સ સ્ટાફનાં પોલીસ માણસો પોસ્ટે ખાતે હાજર હતાં દરમ્યાન પોલીસ ઈન્સપેકટર એન.કે.ગોસ્વામી નાઓને બાંતમીદારથી બાતમી મળેલ આધારે દાંડીયાબજાર ખાતેથી એસ્ટીમ સીલ્વર કલરની ગાડીમા ગેકાનો વગર પાસપરમીટનો પરપ્રાંતીય અને પ્રતીબંધીત આલ્કોહોલીક ઈંગ્લીશ દારૂની બીયરની પેટી નંગ-૦૨ બીયર ટીન નંગ-૪૮ કિ.રૂ ૪૮૦૦/- તથા પકડાયેલ ઈશમને બીજો મુદ્દામાલ કોને આપેલ તે બાબતે પુછતાં સંદર મુદ્દામાલ નરેશ કિશન કહારને આપેલ જણાવેલ જેથી આરોપીને સાથે રાખી નરેશ કિશન કહારનાં ઘરે તપાસ કરતાં તેઓનાં ઘરનાં પ્રથમ રૂમમાં લાગેલ પી.ઓ.પીની છતમાંથી જુદી જુદી ઈંગ્લીશ બનાવટની દારૂની બોટલ નંગ-ર૪૨ કિ.રૂ ૧,૨૧,૦૦૦/- તથા પાઉચ નંગ-૪૨ કિ.રૂ ૪૨૦૦/- નો મળી કુલ પ્રોહી મુદામાલ કિ.રૂ ૧,૩૦,૦૦૦/- મળી આવેલ તથા આરોપીની નિસર્ગની અંગ ઝડતીમાંથી મળી આવેલ એક સીલ્વર કલરનો વીવો કંપનીનો મોબાઈલ ફોન નંગ.કિ ૦૧-ર ૩૦૦૦/- તથા એસ્ટીમ ગાડી ની કિ.રૂ.૧૦૦૦૦૦/- મળી કુલ કિ.રૂ ૨,૩૩,૦૦૦/- સાથે મળી આવેલ હોય તથા દારૂ ભરાવી આપનાર જયેશભાઈ ખોડાભાઈ ડોબરીયા તેઓ ત્રણેવ વિરૂધ્ધ પ્રોહી એક્ટ કલમ(ઈ)(એ)૬૫-,૯૮,(ર)૮૧ મુજબ કાયદેસરની ફરીયાદ દાખલ થયેલ છે.
આરોપી-


(૧) નિસર્ગ ઉર્ફે બીદુ મહેશભાઈ કાયસ્થ રહે- હાજીખાનાબજાર જગાશેઠનો ટેકરો ભરૂચ
(૨) નરેશભાઈ કિશનભાઈ કહાર રહે-દાંદીયાબજાર લોઢવાડનો ટેકરો ભરૂચ
વોન્ટેડ- (૩) જયેશભાઈ ખોડાભાઈ ડૉબરીયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




