ભરૂચ પોલીરા અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાઓ તરફથી દારુ/ જુગાર ની પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચનાના આધારે તથા ના.પોલીસ આધેક્ષક અંકલેશ્વર ડીવીઝન ના માગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પો.રટે વિસ્તારમા મળેલ બાતમી આધારે ઓ.એન.જી.સી .વર્ડશોપમાં કેટલાક ઈરામો જુગાર રમતા હોય જુગાર ની રેડ કરતા હાજર ૧૩ આરોપી નં.(૧) ફીરોજ અબ્દુલ મલેક ઉવ – ૪૪, ૨હે સરથાણ નવીનગરી તા.અંકલેશ્વર,ભરૂચ તથા બીજા ૧૨ (બાર) ઈસમો પત્તાપાળા જુગાર રમતા મળી આવતા તેઓની અંગ ઝડતી તથા દાવના રોકડા રૂ.૭૨૧૨૦ /- નો મુદામાલ સાથે પકડાઈ ગયેલ જે તમામ આરોપીઓને અટક કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબ
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




