અંકલેશ્વર વિસ્તારમા થતી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.

0
57

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે જીલ્લામાં બનતા મીલ્કત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટેના માર્ગદર્શન તથા ઇન્ચાર્જ પો.ઇન્સ જે.એન.ઝાલા સાહેબની સુચનાથી પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા વાય-જી.ગઢવી તથા ભરૂચ એલ સી.બી.ની ટીમ અંક્લેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં મીલ્કત સંબધી ગુના શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે એક ઇસમ ને સજોદ ગામ પાસેથી પકડી લેવામા આવેલ છે.

સદર ઇસમની પુછપરછ કરતા આજથી બે મહીના પહેલા અંક્લેશ્વર રૂરલના સંજાલી ગામમા ઘરનુ લોક તોડી આશરે રોકડ રૂ. ૩,૦૦,૦૦૦/- તથા આશરે ૫૦,૦૦૦/- ના કિંમતના ઘરેણાની તથા એક મોબાઇલ ફોનની ચોરી કરેલ તેમજ રાજપીપળા ચોકડી પાસે ને.હ.નં ૪૮ ઉપર વર્ષા હોટેલની સામે આવેલ અંબીકા ઓટો પાર્ટ્સ ની દુકાનનુ શટર તોડી ચલણી સીક્કકાઓ તેમજ ચાંદીના સીક્કાઓ ચોરી કરેલ છે જેથી સદર ચોરીઓની ખાત્રી કરતા સંજાલી ગામમા થયેલ ચોરીનો અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.ગુ.ર.નં. ! ૦૪/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુનો નોંધાયેલ છે. આ ઉપરાંત સદર આરોપી આ પહેલા કરજણ ખાતે ભંગાર ચોરીમા પકડાયેલ છે.

પકડાયેલ આરોપીઓ-
અર્જુનભાઇ ઠાકોરભાઇ વસાવા ઉ.વ.૩૬ હાલ.રહે. મીઠા ફેક્ટરી પાછળ અંક્લેશ્વર જી.ભરુચ મુળ.રહે સાંઇબાબાનગર મંજીપુરા રોડ નડીયાદ તા.નડીયાદ જી.ખેડા આરોપીની એમ.ઓ- લોખંડ ના સળીયા વડે શટર તેમજ દરવાજાના નકુચા અને લોક તોડીને ચોરી કરવાની ટેવ વાળો છે.

જપ્ત કરેલ મુદામાલ – (૧)ચાંદીના સાકળા જોડ-૨ જેની કિ.રૂ. ૪૦૦૦/- ગણી તેમજ (૨)ચાંદીના સીક્કા નંગ-૩ જેની કી.રૂ.2૦૦૦/- ગણી તેમજ (૩)સેમસંગ કંપનીનો ગોલ્ડન કલર જે૭ મોબાઇલ જેની કિ.રૂ.૨૦૦૦/- ગણી તેમજ (૪) એક વિવો કંપનીનો કાળા કલરનો વાય૮૧ મોબાઇલ જેની કિ.રૂ. ૫૦૦૦/- ગણી તેમજ (૫) માઇક્રોમેક્સ કંપનીનું કાળા કલરનુ ટેબલેટ જેની કી.રૂ. ૧૦૦૦/- ગણી તેમજ (૬) આઇટેલ કંપનીનો કીપેડ વાળો મોબાઇલ જેની કિ.રૂ. ૫૦૦/- ગણી તેમજ (૭)એમએલ કંપનીનો સફેદ કલરનો મોબાઇલ જેની કિ.રૂ.૫૦૦/- ગણી તેમજ (૮)ભારતીય બનાવટની ચલણી નોટો ગણી જોતા ૨૦૦૦ ના દરની ૧ તથા ૫૦૦ ના દરની ૬૦ તથા ૧૦૦ ના દરની પ તથા ૫૦ નાદરની ૨ તથા ૨૦ના દરની ૩ તથા ૧૦ ના દરની ૨૩ મળી કુલ રૂ. ૩૨,૮૯૦/- તેમજ (૯)એક, બે, પાંચ, અને દશના સિક્કા નગ ૧૬૮ મળી રોકડા રૂ. ૫૫૨/- તથા (૧૦)એક કાળા કલરની પલ્સર ૨૨૦ મો.સા. જેનો રજી નં. 6] 07 ૦% 6032 જેની ડિ.રૂ.૫૦,૦૦૦/- ની ગણી(૧૧) એક કાળા તથા ભુરા કલરનો થેલો કિ.રૂ. ૦0/-ગણી લઇ કુલ્લે મુદ્દામાલ રૂ.98,442

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY