ભરુચ બરકતવાડ ફુરજામા રહેતો મુખત્યારના ઘરમાથી જુગાર રમતા ખેલીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
39

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાઓએ ભરૂચ જીલ્લામા આગામી લોકસભા ચુંટણી અનુસંધાને પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને ભરૂચ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટરજે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એ.એસ.ચૌહાણની ટીમ ભરૂચ શહેર વિસ્તારમા પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. મહીપાલસિંહનાઓને મળેલ બાતમી આધારે ભરૂચ શહેરમાં બરકતવાડ ફુરજામાં રહેતા મુખત્યાર ઉર્ફે મોબાઇલ મહેબુબ મલેકના રહેણાંકના મકનામાંથી પત્તા પાનાથી હાર જીત નો તીન પત્તી નો જુગાર સાથે બે આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર “બી” ડીવીઝન પો.સ્ટેમાં સોંપેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) અનવર હુશેન મહંમદ હનીફ બોક્ષવાલા રહેવાસી – બરકતવાડ ફુરજા ભરૂચ(૨) મહંમદ જાવિદ મહંમદ હનીફ શેખ રહેવાસી – ધોબી તળાવ લીંબુછાપરી ભરૂચ

મળી આવેલ મુદ્દામાલ :-
(૧) અંગ ઝડતી કુલ રોકડા રૂપીયા ૧૧,૦૦૦/-
(૨) દાવ ઉપરના રોકડા રૂપીયા ૮,૯૮૦/-
(૩) મોબાઇલ નંગ -૦૨ કુલ કિંમત રૂપીયા 3,૦૦૦/- મળી કુલ રૂ. ૨૨૯૮૦/-

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY