પીપલીયા ગામની સીમમાથી તીન પત્તીનો જુગાર રમતા છ શકુનીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
41

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ તથા એલ.સી.બી.ની ટીમ ભરુચ તાલુકા પો.સ્ટે વિસ્તાર મા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના આ.પો.કો મહીપાલસિંહને મળેલ બાતમી આધારે પીપલીયા ગામની સીમમાં આવેલ તલાવડી પાસે ખુલ્લામાથી જુગારધારાનો કેસ શોધી કાઢી છ આરોપીઓને પકડી પાડેલ છે.જી.ભરૂચ (ર) ઇસ્માઇલભાઇ વલીભાઇ વોરા પટેલ રહેવાસી નવી નગરી કોલવણા તા.આમોદ જી ભરૂચ (૩) અરવિંદભાઇ લાલજીભાઇ પટેલ રહેવાસી મસ્જીદ ફળીયુ પીપળીયા ગામ તા.જી ભરુચ (૪) સબ્બીર ઉદેસંગ રાજ હૈવાસી નવીનગરી સુડી ગામ તા.આમોદ જી.ભરૂચ (૫) મોહમંદ ફારુક યુસુફભાઇ પટેલ રહેવાસી મસ્જીદ ફળીયુ પીપળીયા તા.જી.ભરૂચ (૬) પ્રકાશભાઇ શશીકાંતભાઇ પટેલ રહેવાસી મસ્જીદ ફળીયુ પીપળીયા તા.જી.ભરૂચ

જપ્ત કરેલ મુદ્દામાલ :
અંગ ઝડતીના રોકડા રૂ ૨૦,૦૨૦/- તથા દાવ ઉપર થી મળી આવેલ રોકડા રૂપીયા ૮,૩૦૦/- તથા મોબાઇલ ફોન-૬ કિં.રૂ ૧૪,૫૦૦/- તથા એક મો.સા. જેની કિ.રૂ. ૧૫,૦૦૦ મળી કુલ કિં.રૂ ૫૭,૮૨૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY