ઇગ્લીશ દારૂનો કુલ રૂ.૮૬૪૦૦/-ના પ્રોહી. મુદ્દામાલનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી નેત્રંગ પોલીસ

0
14

પોલીસ અધિક્ષક રાજેનદ્રસીંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા અંક્લેશ્વર વિભાગ નાઓ તરફથી પ્રોહી.ની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સુચના આધારે નેત્રંગ પોલી.સ્ટેશન વિસ્તારમાં પ્રોહીની અસામાજીક પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન લો.પો.કો. કીશનભાઇ પાંડીયાભાઇ, બ.નં.૧૧૦૩ નાઓને મળેલ બાતમી આધારે પો.સ.ઇ. શ્રી કે.ડી.જાટ તથા સ્ટાફના માણસોએ ઝોકલા ગામની સીમમાં બાતમી આધારે રેડ કરી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ ની પેટી નગ- ૧૮ જેમાં ૭૫૦/- મી.લી.ની બોટલ નંગ-ર૧૬,-રૂ ૮૬૪૦૦/- નો મુદામાલ શોધી કાઢવામાં આવેલ છે. અને આરોપી નસરૂદીનભાઇ મોતીભાઇ ગરાસીયા, રહે. ‘ગોવાલી, દેસાઇ ફળીયું, તા.ઝઘડીયા, જી.ભરૂચને સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવેલ છે તેમજ દારૂનો જથ્થો લાવનાર સુરેશભાઇ રામુભાઇ વસાવા તથા દારૂનો જથ્થો સાચવનાર તથા વેચનાર રાકેશભાઇ મહેન્દ્રભાઇ વસાવા અને નરેશભાઇ રતીલાલ વસાવા, ત્રણેય રહે. ઝોકલા,તા.વાલીયા,જી.ભરૂચની શોધખોળ કરી અટક કરવા અંગેની તજવીજ ચાલુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY