ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓની માર્ગદર્શન મુજબ પોસઇ એ.એસ.ચોહાણ તથા પો.સ.ઇ. કૃણાલ પટેલનાઓએ ભરૂચ જીલ્લાના પો.સ્ટે.ના ગુનાઓમાં દાહોદ જીલ્લાના નાસતા ફરતા આરોપીની યાદી તૈયાર કરી પેરોલ સ્કોડની એક ટીમ દાહોદ જીલ્લા ખાતે રવાના કરેલ જે ટીમે દાહોદ ખાતે જઇ ભરૂચ શહેર ‘સી’ ડીવી. પો.સ્ટે. ગુરનં. ॥ ૧૬ /૨૦૧૭ પ્રોહી . ૬૫ઇ,૯૮(૨), ૮૧ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી રમેશ ધારૂભાઇ મડીયાભાઇ પરમાર ઉ.વ.૩૦, રહે પટેલ ફળિયુ, વરમખેડા, તા.જી. દાહોદનાને દાહોદ જીલ્લાના વરમખેડા ગામેથી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી, €.8.?.€. કલમ- ૪૧ (૧) આઇ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે આરોપીને ભરૂચ શહેર ‘સી’ ડીવી. પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





