માથાભારે ઇસમની તડીપાર હેઠળ ડીટેઇન કરતી દહેજ પોલીસ

0
331

પોલીસ અધિક્ષક ભરૂચનાઓની આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે અસરકારક અટકાયતી પગલાની કામગીરી કરવા માટે જીલ્લામાં તમામ થાણા અમલદારશઓને જરૂરી સુચના/
માર્ગદર્શન આપવામાં આવેલ,જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા સા. ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ જે.એન.ઝાલા પોલીસ ઇન્સ્પેકટર દહેજ પો.સ્ટે.નાઓએ તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી ભરૂચનાઓ તરફ મોકલી આપતા તેઓએ તડીપાર કરવા હુકમ કરતા સામાવાળા રાહુલભાઇ સુરેશભાઇ રાઠોડ ઉ.વ-૨૦ રહે, ટાવર ફળીયુ, દહેજ તા.વાગરા જી.ભરૂચ નાને આજરોજ તા.૨૩/૦૩/૨૦૧૯ ના કલાક:૧૬/૩૦ વાગે ડીટેઇન કરી અરવલ્લી જીલ્લા દેમાઇ પો.સ્ટે.માં મોકલી આપેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY