ઝાડેશ્વરમાં આવેલ દુબઈ ટેકરી પાસે જીઈબીના ટ્રાન્સફોર્મરમા આગ

0
13

ભરૂચના ઝાડેશ્વરમાં આવેલ દુબઈ ટેકરી પાસે જીઈબીના ટ્રાન્સફોર્મર આગ લાગતાં નાસભાગ મચી હતી.

ભરૂચ શહેરના ઝાડેશ્વર દુબઇ ટેકરી વિસ્તારમાં પાસે આવેલ
જી.ઇ.બીના ટ્રાન્સફોર્મરમાં આચનક આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.

બનાવ મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ દુબઈ ટેકરી વિસ્તારમાં આવેલ જીઈબી ટ્રાન્સફર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં રોડ પરથી પસાર થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ જીઇબી કર્મચારીઓ તથા નગર સેવા સદનના ફાયર બ્રિગેડમાં કરવામાં આવતાં ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.સદર બનાવમાં સદનસીબે કોઈ જાન હાની થવા પામી નહીં હતી.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડીયા
મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY