લોકસભાની સામાન્‍ય ચૂંટણી – ૨૦૧૯ : ભરૂચ

0
45

ભરૂચ લોકસભા સંસદીય મતદાર વિભાગ માટે ૧૮ ઉમેદવારીપત્રો મંજૂર થયા છે

ભરૂચઃ લોકસભાની સામાન્‍ય ચૂંટણી – ૨૦૧૯ ને અનુલક્ષીને ૨૨-ભરૂચ લોકસભા મતદાર વિભાગ માટે આજે ફોર્મ ચકાસણીના અંતે ૧૮ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. જેની ગણતરી નીચે મુજબ છે.
ક્રમ ઉમેદવારનું નામ પાર્ટીનું નામ
1. મનસુખભાઇ ધનજીભાઇ વસાવા ભારતીય જનતા પાર્ટી
2. વસાવા રાજેશભાઇ ચીમનભાઇ બહુજન સમાજ પાર્ટી
3. શેરખાન અબ્‍દુલશકુર પઠાણ ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ
4. અલ્‍તાફખાન દાઉદખાન પઠાણ ઓલ ઈન્‍ડિયા હિન્‍દુસ્‍તાન કોંગ્રેસ પાર્ટી
5. છોટુભાઇ અમરસિંહ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી
6. પઠાણ સલીમખાન સાદિકખાન સંયુક્‍ત વિકાસ પાર્ટી
7. વશી નરેન્‍દ્રસિંહ રણધીરસિંહ યુવા જનજાગૃતિ પાર્ટી
8. શબ્‍બીરભાઇ મુસાભાઇ પટેલ અપના દેશ પાર્ટી
9. સુખદેવ ભીખાભાઇ વસાવા બહુજનમુક્‍તિ પાર્ટી
10. જીતેન્‍દ્ર નારસિંહ પરમાર અપક્ષ
11. પટેલ ઇમરાન ઉમરજીભાઇ અપક્ષ
12. પરમાર અશોકચંદ્ર ભીખુભાઇ અપક્ષ
13. મુખ્‍તીયાર અબ્‍દુલરહીમ શેખ અપક્ષ
14. રફીકભાઇ સુલેમાનભાઇ સાપા અપક્ષ
15. રાજેશભાઇ લલ્લુભાઇ સોલંકી અપક્ષ
16. વસાવા નવીનભાઇ હિંમતભાઇ અપક્ષ
17. વિક્રમસિંહ દલસુખભાઇ ગોહિલ અપક્ષ
18. સિંધા કિરીટસિંહ નાથુબાવા અપક્ષ

ઉમેદવારોએ રજૂ કરેલ ઉમેદવારી પત્રો અને રદ કરવામાં આવેલ ઉમેદવારીપત્રોમાં મોતીભાઇ પુનિયાભાઇ વસાવા – ભાજપ, પરિમલસિંહ નટવરસિંહ રણા – ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ અને મહેશભાઇ છોટુભાઇ વસાવા – ભારતીય ટ્રાયબલ પાર્ટી જેમાં મુખ્‍ય ઉમેદવારનું ફોર્મ સ્‍વીકાર થયેલ છે. તેઓના ફોર્મ ડમી ઉમેદવારનું હોઇ અસ્‍વીકાર કરેલ છે.પરમાર અશોકભાઇ જીવાભાઇ – અપક્ષ કે જેઓ ડીસ્‍ટ્રીક્‍ટ અને સેશન્‍સ કોર્ટ ધ્‍વારા ત્રણ વર્ષની સાદી કેદની
સજા કરેલ છે. હાઇકોર્ટ ધ્‍વારા કેદની સજા મોકુફ કરવામાં આવી છે. પરંતુ ઉમેદવાર ગુનેગાર સાબિત થયા ઉપર મનાઇ હુકમ આપેલ નથી. જેથી તેઓનું ફોર્મ અસ્‍વીકાર કરેલ છે.૨૨-ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં ૧૮ ઉમેદવારો રહ્‍યા છે. તા.૦૮ મી એપ્રિલના રોજ ૦૩:૦૦ કલાક સુધીમાં ઉમેદવારીપત્રો ખેંચી શકાશે ત્‍યારબાદ ઉમેદવારોનું ચિત્ર સ્‍પષ્‍ટ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY