સૂત્રો પાસે થિમલ્ટી વિગત અનુસાર ગત રાત્રીએ ચોરો ની નજર પ્રીતમ સોસાયટી ના બંગલા નંબર 12 અને 13 ને નિશાન બનાવવાની પેરવી માં હતા તે દરમ્યાન બાંગ્લા ના રહીશોએ એકબીજા ને ફોન થઈ જાણ કરતા બાંગ્લા નંબર 13 માં રહેતા વરિષ્ઠ પત્રકાર ધનનજયભાઈ એ તાત્કાલિક કંટ્રોલ ને જાણ કરતાં જ સી ડીવી.પોલીસ તાત્કાલિક હરકત માં આવી હતી અને પોલીસ ને જોઈ સંતાઈ ગયેલ ચોર એકદમ બનલ નંબર 11 ની દીવાલ કુદી ભાગતા પોલીસ તેમને પકડવા જય ત્યાં સુધી રત્ન અંધારામાં ઓગળી ગયા હતા ત્યારે આસપાસ ના રહીશોએ પકડો પકડો ની બુમ સાંભળી બહાર આવતા વાતાવરણ માં પોલીસ ના ત્વરિત એક્સન ની પ્રસંશા પાઇ હતી જોકે ચોર હાથ તાલિ આપી ભાગીજવામાં સફળ થયા હતા.આમ જાગ્રત નાગરિક અન3 પોલીસે ચોરો નો દાવ બગડ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





