ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા નાઓ તરફથી ભરૂચ જીલામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી શોધી કાઢવા મળેલ સુચના અન્વયે ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો અંકલેશ્વર રૂરલ પો.સ્ટે વિસ્તારમા પટ્રોલિંગમાં હતા દરમ્યાન હે.કો.અજયભાઇ રણછોડભાઇ ને બાતમી હકીકત મળેલ કે, ભરૂચ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં- 1૫૩ /૨૦૧૯ ઇ.પી.કો.ક-,3 ૨૪,૩ ૨૫,૫૦૪, તથા 6.?.4૮1-૧૩૫ મુજબના ગુનાના કામનો ‘નાસતો-ફરતો આરોપી લક્ષમણભાઇ બાલુભાઇ વસાવા રહે ટેકરા ફળીયુ ધંતુરીયાગામ તા અંકલેશ્વર જી ભરૂચ નાઓ ધંતુરીયા ગામે તેઓના ધરે આવવાના છે જે મળેલ હકીકત આધારે વોચમા રહી નાસતા-ફરતા આરોપી લક્ષ્મણભાઇ બાલુભાઇ વસાવા ઉ વ આ ૨૪ રહે ટેકરા ફળીયુ ધંતુરીયાગામ તા અંકલેશ્વર જી-ભરૂચ નાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. મા સોંપવામાં આવેલ છે અને આગળ ની કાર્યવાહી સારૂ ભરૂચ તાલુકા પો.સ્ટે.મા જાણ કરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






